ચંદ્રુમાણા ગામે દૂધેશ્વર મહાદેવજીનો હવન યોજાયો

પાટણ : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે પ્રાચીન દૂધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થતાં અમાસે જૈમીન...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:21 AM
Patan - ચંદ્રુમાણા ગામે દૂધેશ્વર મહાદેવજીનો હવન યોજાયો
પાટણ : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે પ્રાચીન દૂધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થતાં અમાસે જૈમીન વ્યાસ અને મિત્ર મંડળ દ્વારા 108 દિપજ્યોત અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જ્યારે દરવર્ષની જેમ ભાદરવા સુદ બીજના રોજ મહાદેવજીનો હવન પરેશ રમેશભાઇ જેઠાલાલ વ્યાસના યજમાન પદે યોજાયો હતો. જેમાં શાસ્ત્રી વિનુભાઇ પુરાણી, બકા મહારાજ, કિશોરભાઇ ઠાકર, ભરતભાઇ દવે અને અજીતભાઇ દવેએ યજ્ઞ વિધી કરાવી હતી.

X
Patan - ચંદ્રુમાણા ગામે દૂધેશ્વર મહાદેવજીનો હવન યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App