• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - કોંગ્રેસના બંધના પગલે મીઠીઘારીયાલ, સમીસા, બ્રાહ્મણવાડાના છાત્રો અટવાયા

કોંગ્રેસના બંધના પગલે મીઠીઘારીયાલ, સમીસા, બ્રાહ્મણવાડાના છાત્રો અટવાયા

પાટણ | ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારાના કારણે મોંઘવારીનો ભાર પ્રકારની અણઆવડતના કારણે પડતા તેના વિરોધમાં કોંગ્રેસ...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:21 AM
Patan - કોંગ્રેસના બંધના પગલે મીઠીઘારીયાલ, સમીસા, બ્રાહ્મણવાડાના છાત્રો અટવાયા
પાટણ | ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારાના કારણે મોંઘવારીનો ભાર પ્રકારની અણઆવડતના કારણે પડતા તેના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવેલ ભારત બંધના એલાનમાં ચાણસ્મા ખાતે અંશતઃ પ્રતિસાદ મળ્યો હતો. કેટલાક બજારો બંધ હતા. જ્યારે મોટાભાગના ખુલ્લા રહ્યા હતા. શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહી હતી. સરકારી કચેરી બેંકો રોજિંદા ક્રમ પ્રમાણે કામગીરી ચાલુ રહી હતી. એસટી તંત્ર દ્વારા ચંદ્રુમાણા ખારીઘારીયાલ બ્રાહ્મણવાડા છમીછા સહિત ગ્રામ્ય રૂટ બંધ રાખવામાં આવ્યા હતા. જ્યારે બેચરાજી પાટણ મહેસાણા હારીજ ચાલુ રખાયો હતો. કોલેજમાં ટેસ્ટ સહિત પરીક્ષાઓ ચાલી રહી હોવાથી મીઠીઘારીયાલ સમીસા બ્રાહ્મણવાડા શાળાના વિદ્યાર્થીઓ અટવાઇ પડયા હતા. જે અંગે વિદ્યાર્થીનીઓ જાનકી પટેલ,કામિની પટેલ તેમજ અન્યએ રોષ વ્યક્ત કર્યો હતો.

X
Patan - કોંગ્રેસના બંધના પગલે મીઠીઘારીયાલ, સમીસા, બ્રાહ્મણવાડાના છાત્રો અટવાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App