Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - પાટણના ગણિત- વિજ્ઞાન પ્રદર્શનમાં કૃતિ ઝળકી

પાટણના ગણિત- વિજ્ઞાન પ્રદર્શનમાં કૃતિ ઝળકી

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:21 AM

Patan News - પાટણ : ક્યુડીસી લેવલના શેઠ એમએન હાઇસ્કૂલ પાટણ ખાતે ગણિત- વિજ્ઞાન પ્રદર્શનમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા નામના વિભાગ...

  • Patan - પાટણના ગણિત- વિજ્ઞાન પ્રદર્શનમાં કૃતિ ઝળકી
    પાટણ : ક્યુડીસી લેવલના શેઠ એમએન હાઇસ્કૂલ પાટણ ખાતે ગણિત- વિજ્ઞાન પ્રદર્શનમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા નામના વિભાગ નં 02 માં સીયુએફ તથા કોમ્પ્રેસર ફિ કુલીંગ સિસ્ટમ નામની કૃતિ લોર્ડ ક્રિષ્ના સ્કુલ ઓફ સાયન્સના બાળકોઅે રજૂ કરતા તેનો પ્રથમ ક્રમાક પ્રાપ્ત થયેલ છે. આ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમિતભાઇ પટેલ, પ્રમુખ દિનાબેન પટેલ, ડીરેકટર કે.પી.પટેલ, એલ.કે.પટેલ, ડી.એન.પટેલ, પ્રિન્સીપાલ કિશોરભાઇ રામીએ પ્રોત્સાહિત કર્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ