Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - જિલ્લા કક્ષાની સુરક્ષા સેતુ સોસાયટીમાં સભ્યોની વરણી

જિલ્લા કક્ષાની સુરક્ષા સેતુ સોસાયટીમાં સભ્યોની વરણી

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:21 AM

Patan News - પાટણ : પાટણ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીના નવ બિન સરકારી સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં પાટણ પાલિકાના પૂર્વ...

  • Patan - જિલ્લા કક્ષાની સુરક્ષા સેતુ સોસાયટીમાં સભ્યોની વરણી
    પાટણ : પાટણ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીના નવ બિન સરકારી સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઇ તન્ના, સિદ્ધપુર લુખાસણના મનિષભાઇ પ્રજાપતિ, દેવજીભાઇ પરમાર, બાબુજી ભીલ, જવાનજી ઠાકોર, ફજલે કરીમ શેખ, અશ્વિનભાઇ પટેલ, સુરેશભાઇ પટેલ સહિત સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ