• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સિદ્ધપુરનો અંડરબ્રિજ ફરીથી લોકોએ ખુલ્લો મુક્યો

સિદ્ધપુરનો અંડરબ્રિજ ફરીથી લોકોએ ખુલ્લો મુક્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ| સિદ્ધપુર ખાતે અંડરબ્રીજ અષાઢી બીજે શરૂ કરવાનો હતો પણ તે અગાઉ મંગળવારે ખોલી દઇ શરૂ કરી દેવાતાં ફરી એકવાર તંત્ર દોડતું થઇ ગયું હતું. નોંધનીય છે કે ગયા શુક્રવારે અંડરબ્રિજ ખોલી દેવાતાં તંત્ર દ્વારા બંધ કરી દેવાયો હતો.આ પછી ફરીથી આવી ઘટના બની છે જેમાં સામાજિક કાર્યકરો અને વેપારીઓએ પતરાં અાડશો હટાવી બ્રિજ ખોલી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...