• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ડીસાની કોલેજ સોફટબોલમાં યુનિવર્સિટી ચેમ્પિયન બની

ડીસાની કોલેજ સોફટબોલમાં યુનિવર્સિટી ચેમ્પિયન બની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | તાજેતરમાં હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ સોફટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોફટબોલની રમત પી.જી.ભવન, પાટણ ખાતે યોજવામાં આવી હતી. સોફટબોલની રમતમાં ઘણી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ડીસા કોલેજના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સતત બીજા વર્ષે પણ ડીસા કોલેજની ટીમ યુનિવર્સિટીમાં ચેમ્પિયન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...