તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan અયોધ્યા મંદિર કાજે પાટણમાં વિશ્વ હિંદુ પરિષદની બેઠક

અયોધ્યા મંદિર કાજે પાટણમાં વિશ્વ હિંદુ પરિષદની બેઠક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સિધ્ધનાથ મહાદેવ મંદીર ખાતે ચર્ચા સભા યોજી હતી. જેમાં વિવિધ મુદ્દે વિચાર મસલત કરાઇ હતી. ગુજરાત ક્ષેત્રીય મંત્રી અશોકભાઈ રાવલ, ઉત્તર ગુજરાત પ્રાંત સહ મંત્રી કીર્તિભાઈ કે.મહેતા, પ્રાંત ધર્માચાર્ય સંપર્ક સંયોજક અને વિભાગ સંગઠન મંત્રી ધીરુભાઇ કપુરીયા, પાટણ જિલ્લા પ્રમુખ નીતિનભાઈ વ્યાસ, જિલ્લા મંત્રી અશિષભાઈ મોદી અને પાટણ શહેર મંત્રી જીગ્નેશભાઈ આચાર્ય સહિત અન્યોએ ભાગ લીધો હતો. પાટણના અતિ પ્રાચીન પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીને મંદિરના મહંત પૂજારી આતુભાઈના આશીર્વાદ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...