• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - પાટણના ફાટીપાળ દરવાજાથી રાણકીવાવ હેરિટેજ માર્ગની સફાઈ હાથ ધરાઈ

પાટણના ફાટીપાળ દરવાજાથી રાણકીવાવ હેરિટેજ માર્ગની સફાઈ હાથ ધરાઈ

પાટણ પાલિકા તંત્ર દ્વારા 2જી ઓક્ટોબર ગાંધીજયંતિને અનુલક્ષીને તારીખ 15મી સપ્ટેમ્બરથી તારીખ 2જી ઓક્ટોબર સુધી...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:15 AM
Patan - પાટણના ફાટીપાળ દરવાજાથી રાણકીવાવ હેરિટેજ માર્ગની સફાઈ હાથ ધરાઈ
પાટણ પાલિકા તંત્ર દ્વારા 2જી ઓક્ટોબર ગાંધીજયંતિને અનુલક્ષીને તારીખ 15મી સપ્ટેમ્બરથી તારીખ 2જી ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયા તરીકે ઊજવવાનું નક્કી કરેલ હોય જેના ભાગરૂપે શનિવારના રોજ પાટણ શહેરના ફાટીપાળ દરવાજાથી રાણકી વાવ હેરિટેજ માર્ગ પરની ગંદકીને દુર કરી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો હતોે. આ પ્રસંગે પાટણ રમતગમત કચેરીના અધિકારી વિરેન્દ્ર પટેલ, સિનિયર કોચ આરસી બુંદેલા, ચીફ ઓફિસર આર.એચ.પટેલ, પાલિકાના ઉપપ્રમુખ વસંત પટેલ, સ્વચ્છતા કમિટીના ચેરમેન ગોપાલસિંહ રાજપુત, મનોજભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, સહિત ઉપસ્થિત રહી ફાટીપાળ દરવાજાથી રાણકીવાવ હેરિટેજ માર્ગની સફાઈ અભિયાન કામગીરી હાથ ધરી હતી.

X
Patan - પાટણના ફાટીપાળ દરવાજાથી રાણકીવાવ હેરિટેજ માર્ગની સફાઈ હાથ ધરાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App