Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - પાટણ આદર્શ હાઇસ્કૂલ નાટ્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમે

પાટણ આદર્શ હાઇસ્કૂલ નાટ્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:15 AM

Patan News - પાટણ : મહાત્મા ગાંધી 150મી જન્મજ્યંતિના ઉપલક્ષ્યમાં પાટણ શહેર એસવીએસ કક્ષાની નાટ્ય સ્પર્ધા નીમા હાઇસ્કૂલ પાટણ...

  • Patan - પાટણ આદર્શ હાઇસ્કૂલ નાટ્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમે
    પાટણ : મહાત્મા ગાંધી 150મી જન્મજ્યંતિના ઉપલક્ષ્યમાં પાટણ શહેર એસવીએસ કક્ષાની નાટ્ય સ્પર્ધા નીમા હાઇસ્કૂલ પાટણ ખાતે યોજાઇ હતી. જેમાં કુલ પાંચ શાળાઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ ગાંધીજીનું જીવન કવન વિશે અભિનય રજુ કર્યો હતો. જેમાં આદર્શ વિદ્યાલયે પ્રથમ નંબરે રહી જિલ્લા કક્ષાએ પહોંચી હતી. શાળાના આચાર્ય વણવીરભાઇ ચૌધરીએ ભાગ લીધેલ તમામ બાળકો તેમજ તેમના માર્ગદર્શક શિક્ષક ઉમંગભાઇ પ્રજાપતિ અને હરેશભાઇ સોલંકીને બિરદાવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ