બી.ડી.સાર્વજનિક વિદ્યાલયમાં સ્વચ્છતા દિવસની ઊજવણી

પાટણ : પાટણ બી ડી સાર્વજનિક વિદ્યાલયમાં મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત સવારે સ્વચ્છતાની પ્રભાત...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:15 AM
Patan - બી.ડી.સાર્વજનિક વિદ્યાલયમાં સ્વચ્છતા દિવસની ઊજવણી
પાટણ : પાટણ બી ડી સાર્વજનિક વિદ્યાલયમાં મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત સવારે સ્વચ્છતાની પ્રભાત ફેરી વિવિધ વિસ્તારમાં ફરી નારા લગાવી જનજાગૃતિ લાવવામાં આવી હતી. ગાંધીજીના જીવન અને સ્વચ્છતા સંદેશ, પ્રધાનમંત્રી પ્રવચનનું બાયસેગ દ્વારા જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. શનિવારે સમૂહ પ્રાર્થનામાં આચાર્ય ડૉ. બી આર દેસાઇએ ગાંધીજીના સત્યના પ્રયોગ પુસ્તક તેમજ ગાંધીજીના જીવન વિશે જાણકારી આપી હતી. રંગોલી, વક્તૃત્વ સ્પર્ધા યોજી હતી. સમગ્ર કાર્યક્રમનું પ્રવિણસિંહ અને ઓધારભાઈએ આયોજન કર્યું હતું.

X
Patan - બી.ડી.સાર્વજનિક વિદ્યાલયમાં સ્વચ્છતા દિવસની ઊજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App