Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - પાટણમાં ઝવેરીબજાર કા રાજા ગણેશોત્સવમાં ગરબાની રમઝટ

પાટણમાં ઝવેરીબજાર કા રાજા ગણેશોત્સવમાં ગરબાની રમઝટ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:15 AM

પાટણ : પાટણ શહેરના સોનીવાડા વિસ્તારમાં આયોજિત કરાયેલા ઝવેરી બજાર કા રાજા ગણપતિ મહોત્સવના બીજા દિવસે શુક્રવારે...

  • Patan - પાટણમાં ઝવેરીબજાર કા રાજા ગણેશોત્સવમાં ગરબાની રમઝટ
    પાટણ : પાટણ શહેરના સોનીવાડા વિસ્તારમાં આયોજિત કરાયેલા ઝવેરી બજાર કા રાજા ગણપતિ મહોત્સવના બીજા દિવસે શુક્રવારે રાત્રે આનંદના ગરબાનું આયોજન કર્યું હતું. જેમાં આનંદ ગરબાની બહેનો દ્વારા સંગીતના સુમધુર સૂર વચ્ચે ગજાનન ગણપતીની સાથે-સાથે જગતજનની મા બહુચરના આનંદના ગરબાની રમઝટ બોલાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending