ચંદ્રુમાણા ગામે ગણેશોત્સવની ઊજવણી કરાઈ

પાટણ : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે પાછલા પંદર વર્ષની જેમ ગામ મધ્યે ચોકમાં ભગવાન ગણેશજીની ભવ્ય મૂર્તિની સ્થાપના...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:15 AM
Patan - ચંદ્રુમાણા ગામે ગણેશોત્સવની ઊજવણી કરાઈ
પાટણ : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે પાછલા પંદર વર્ષની જેમ ગામ મધ્યે ચોકમાં ભગવાન ગણેશજીની ભવ્ય મૂર્તિની સ્થાપના કરી ચંદ્રુમાણાના ચક્રવર્તીની પૂજા અર્ચના કરાઇ રહી છે. શ્રીની ઇકોફ્રેન્ડલી મૂર્તિ પ્રવિણભાઇ વૈકુંઠલાલ ઠક્કર દ્વારા દર વર્ષની જેમ મળી છે. મહોત્સવમાં ગણેશ યાગનાયજમાન કેતનભાઈ પટેલ , સત્યનારાયણ કથા,અાનંદનો ગરબો,ભજન સંધ્યા,દત્ત ધૂન વગેરે કાર્યક્રમો થઇ રહ્યા છે. ડાહ્યાભાઈ પટેલ, લાભશંકર લ.વ્યાસ, ભરતભાઇ રાવલ ,રામાજી ઠાકોર વગેરે અાયોજન સંભાળી રહ્યા છે.

X
Patan - ચંદ્રુમાણા ગામે ગણેશોત્સવની ઊજવણી કરાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App