• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |સાંતલપુર તાલુકાના પર ગામે હાઇવે ઉપર ગત 18 એપ્રિલના

પાટણ |સાંતલપુર તાલુકાના પર ગામે હાઇવે ઉપર ગત 18 એપ્રિલના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |સાંતલપુર તાલુકાના પર ગામે હાઇવે ઉપર ગત 18 એપ્રિલના રોજ કોઇ અજાણ્યો શખસ નાની ફોર વ્હીલર ગાડી લઇ પૂર ઝડપે અને ગફલતભરી રીતે માણસની જિંદગી જોખમાઇ તે રીતે હંકારી વિક્રમસિંહ જાડેજાને ટક્કર મારતાં તેઓનું ગંભીર ઇજાઓ થતાં મોત નિપજયું હતું. જે શખ્સ અકસ્માતની જાણ પોલીસ મથકે નહી કરી ગાડી લઇને નાસી ગયો હતો. જે ઘટના અંગે બે માસ પછી મરણ જણારના પત્ની ભાવનાબા વિક્રમસિંહ જાડેજાએ સાંતલપુર પોલીસ મથકે નોંધાવી હતી.

સાંતલપુરના બે માસ અગાઉ અકસ્માતે મોતની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...