• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |પી.પી.જી.એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલ ખાતે શાળામાં ધો 9 માં નવિન પ્રવેશ મેળવેલ

પાટણ |પી.પી.જી.એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલ ખાતે શાળામાં ધો-9 માં નવિન પ્રવેશ મેળવેલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |પી.પી.જી.એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલ ખાતે શાળામાં ધો-9 માં નવિન પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રસંગે એક્ઝિક્યુટીવ ડાયરેકટર ડો.જે.એચ.પંચોલી, વા.પ્રિ. ડાયટ ડો.બી.પી.ચૌધરી, પ્રદેશ પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચો પ્રવિણભાઇ પરમાર, તા.પ્રા.શિક્ષણાધિકારી સરોજબેન પટેલ, હિનાબેન શાહ, રાજુભાઇ પ્રજાપતિ, દિનેશભાઇ પટેલ, સંજયભાઇ પંચોલી, શાળાના આચાર્ય ડો.અલકાબેન પટેલ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

પી.પી.જી.એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં પ્રવેશોત્સવ યોજાયો

અન્ય સમાચારો પણ છે...