• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |તાલુકાના લણવા ગામે ગુરૂવારે બપોર સુમારે અશોકભાઇ મફતલાલ પટેલએ

પાટણ |તાલુકાના લણવા ગામે ગુરૂવારે બપોર સુમારે અશોકભાઇ મફતલાલ પટેલએ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |તાલુકાના લણવા ગામે ગુરૂવારે બપોર સુમારે અશોકભાઇ મફતલાલ પટેલએ સંજયકુમાર ત્રિભુવનદાસ પટેલે તેમનું બાઇક ધીમું ચલાવવાનું કહેતા સંજય તેમના ઘરે જઇ પાવડો લઇ આવી ને અશોકભાઇ હાથ ઉપર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઘટના ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બાઇક ધીમું ચલાવવાનો ઠપકો આપનારને માર માર માર્યો

અન્ય સમાચારો પણ છે...