}ઓનલાઇન દાખલાની જાણકારી નથી !

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}ઓનલાઇન દાખલાની જાણકારી નથી !

પાટણએટીવીટી સેન્ટર પર ડિગ્રી ઇજનેરી પ્રવેશ માટે ઇબીસી પ્રમાણપત્ર કઢાવવા ઉભા રહેલ મહર્ષિ દવેએ કહ્યું આવી તો ખબર નથી. રોજ સવારથી લાઇન લાગે છે. ઓનલાઇન દાખલાની કોઇ જાણકારી નથી. નિકુંજ પટેલે ઓનલાઇન દાખલાની સેવા અંગે ખ્યાલ નથી. ઓનલાઇન પ્રક્રિયા અંગે લોકોને સરળતાથી માહિતી મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ તેમ કહ્યું.

અન્ય સમાચારો પણ છે...