ચંદ્રુમાણાની પરીણીત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદ્રુમાણાની પરીણીત

કંકાસથવા લાગતાં તેણી છેલ્લા 6 માસથી ચંદ્રુમાણા ગામે પીયરમાં રહેતી હતી. શુક્રવારે તેના માતા લીલાબેન અને પિતા વગરે ખેતરે ગયા હતા અને પરત આવતાં દીકરી ફાંસો ખાધેલી હાલતમાં હોઇ ચોંકી ગયા હતા. બાબતે પાટણ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પીએસઆઇ એન.એસ.સોલંકી વગેરે સ્ટાફ પહોચી જઇ લાશને પીઅેમ માટે ધારપુર સીવીલમાં ખસેડાઇ હતી જ્યારે મામલામાં પીયર પક્ષ દ્વારા તેના સાસરી પક્ષ સામે આક્ષેપો કરાયા છે જે અંગે ફરીયાદ હવેનોંધવામાં આવશે તેમ પીએસઆઇએ જણાવ્યું હતું.

28જાતના દાખલા...

ઓનલાઇનનીજાણકારી છે તેઓને પણ કેટલીક મુશ્કલીઓ પડતી હોઇ રજીસ્ટ્રેશન કરાવતા નથી. તેમ છતાં લાઇનની ઝંઝટ કરતા ઓનલાઇન સર્વર બરોબર ચાલે અને પૂરતા પુરાવા અપલોડ કરેલા હોય તો ATVT કરતા ઓનલાઇન કરવુ સારુ તેવુ સુવિધાના જાણકારો જણાવી રહ્યા છે.

હવે વેરીફીકેશનની જરૂર નથી

પાટણ એનઆઇસીના ડીસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ મેનેજર હુસેફા લક્ષ્મીધરે જણાવ્યુ હતું કે, ડીઝિટલ ગુજરાતમાં ઓનલાઇન દાખલા વગરે સર્ટી માટે પહેલા વેરીફીકેશન માટે એટીવીટીમાં જવાનું હતુ, હવે નિકળી ગયુ છે. જો તમારી અરજી ફોક્યુમેન્ટ સાથે બરાબર છે તો સંબધિત અધિકારીની સહિ થઇને પ્રમાણપત્ર અરજદારના સરનામે મોકલી આપવાનું હોય છે. માટે દાખલાની રૂા.20 ફી સાથે ટપાલખર્ચનાં રૂા.5 વધુ ઓનલાઇન ભરવા જરૂરી છે. નહિ તો ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરી લો અને પછી તે નંબર લઇને એટીવીટીમાં ઓપરેટરને બતાવી ફી ભરીને પ્રમાણપત્ર મેળવવાનું રહે છે.

લોકજાગૃતિમાટે 25 દિવસનો પ્રોગ્રામ કરાશે

એનઆઇસીનાટેકનીકલ ડાયરેક્ટર જે.બી.સોની જણાવ્યુ કે, અમે દરેક તાલુકાની મામલતદાર કચેરીઓને ડીઝીટલ ગુજરાતની સેવાઓ અંગેના કુલ 100 પોસ્ટર આપ્યા છે અને તેમણે લગાવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ડીઝીટલ ઇન્ડીયાની સેવાઓની જાણકારી માટે ગુજરાત સહિત રાજ્યોને આવરી લેવામાં છે. ડીઝીટલ ગુજરાતની સેવાઓને આવરી લઇશુ. ઓડીયો, વીડીયો સાથે સેવાઓની પ્રક્રિયાઓનું શાળા, કોલેજો, પોસ્ટઓફીસ સહિત જીલ્લામાં 40 જેટલા સ્થળોએ 25 દિવસ કાર્યક્રમ કરવા વિચારાઇ છે.

બાઇકનીટક્કરથી...

જયુડીશીયલકોર્ટમાં મેજીસ્ટ્રેટ વી.કે.સોલંકી સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ બી.વી.પટેલે બેફામ રીતે બાઇક ચલાવી અકસ્માત કરવાથી યુવકનું મોત થતાં આરોપીને સખત સજા કરવાની દલીલ કરી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને આરોપી શૈલેષ પ્રજાપતિને ઇપીકો કલમ 304-અે માં 2 વર્ષ સાદી કેદ અને રૂ.8000 દંડ, ઇપીકો કલમ 279 માં 3 માસની સાદી કેદ અને રૂ.1000 દંડ જ્યારે કલમ 337 માં 15 દિવસની સાદી કેદ અને રૂ.500 દંડની સજા કરી હતી. આરોપી દંડ ભરેતો તેમાંથી રૂ.5000 ઘટનાના સાક્ષી મૃતકના માતાને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો. જોકે કેસમાં આરોપીએ સેસન્સ કોર્ટમાં અપીલમાં જવાની અરજ કરતાં કોર્ટ દ્વારા સજા એક મહિનો મોકૂફ રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...