ભાસ્કર ન્યુઝ.પાટણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.પાટણ

પાટણશહેર અને તાલુકામાં દામ્પત્યજીવન તરડાઇ જતાં પતિ અને પત્ની અલગ થઇ જતાં તેને લીધે ભરણપોષણના કેસ અત્રેની કોર્ટમાં રજુ થયા હતા જે મંજુર પણ થયા હતા પરંતુ મહિનાઓ સુધી ભરણપોષણ ચૂકવાતા આવા પાંચ અલગ અલગ કેસો અત્રેના 6ઠ્ઠા જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ આર.ડી.કકકડની કોર્ટમાં ચાલી જતાં ભરણપોષણ નહી ચૂકવનાર સામાવાળા એટલેકે પતિને કેદની સજા ફરમાવી તેઓને પકડી લાવી જેલમાં ધકેલી દેવાના આદેશ પાટણ બનાસકાંઠા અને સુરત પોલીસને થયા હતા.સામાવાળા જેટલી રકમ જમા કરાવશે તેટલી સજામાંથી મુકતી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...