• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • જૂના ગંજ બજારમાંથી રઝળતાં ગાયનું બચ્ચાંને આશ્રય અપાયો

જૂના ગંજ બજારમાંથી રઝળતાં ગાયનું બચ્ચાંને આશ્રય અપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ શહેરમાં જીવદયાનું ઉમદા કામ કરતા હરિ ઓમ ગૌશાળા અનાવાડાના ગૌ પ્રેમી યુવાનોને શહેરના જુના ગંજ બજાર વિસ્તારમાં પશુપાલક દ્વારા ગાયનું વાછરડું તરછોડી દેવાયુ હોવાની જાણકારી પ્રાપ્ત થતા જીવદયા પ્રેમી ગોપાલભાઇ રાયચંદાણીએ પોતાના ગૌ મિત્રોને સાથે રાખી સ્થળ પર રઝડતાં ગાયનું વાછરડું મેળવી તેની સાર સંભાળ લઇ હરી ઓમ ગૌશાળામાં લઇ જઇ આશ્રય આપી હતું.

અન્ય સમાચારો પણ છે...