• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ગાંધી સુંદરલાલ પ્રા.કન્યા શાળામાં બાળ આનંદ મેળો

ગાંધી સુંદરલાલ પ્રા.કન્યા શાળામાં બાળ આનંદ મેળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણની એલએનકે બીએડ્ કોલેજ અને ગાંધી સુંદરલાલ પ્રાથમિક કન્યા શાળાના સંયુકત ઉપક્રમે શાળા પરિસર ખાતે બાળ આનંદ મેળાનું સુંદર આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાણીપીણીના સ્ટોલ ઉભા કર્યા હતા. જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પોસ્ટીક આહાર સાથે સ્વચ્છતાનાં ગુણો કેળવાય તે રહેલો હતો. આ બાળ આનંદ મેળામાં બાળ ફિલ્મનું પણ નિર્દેશન કર્યું હતું શાળાના આચાર્ય ચંદ્રકાન્ત ઠક્કર સહિતના સ્ટાફ પરિવારે બાળ આનંદ મેળામાં ભાગ લેનાર છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...