સરીયદ-ધનેરા રોડ પર બોરની ઓરડીમાંથી કેબલ સહિતની ચોરી

સરસ્વતી તાલુકાના સરીયદ ગામે ધનેરા રોડ પર આવેલ બોરની ઓરડીમાંથી 10 હજારની મત્તાની ચોરી થયાની વાગદોડ પોલીસ મથકે...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:15 AM
Patan - સરીયદ-ધનેરા રોડ પર બોરની ઓરડીમાંથી કેબલ સહિતની ચોરી
સરસ્વતી તાલુકાના સરીયદ ગામે ધનેરા રોડ પર આવેલ બોરની ઓરડીમાંથી 10 હજારની મત્તાની ચોરી થયાની વાગદોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

સરીયદ ગામે ધનેરા રોડ પર રમેશભાઇ લખીરામભાઇ જોષીનો બોરની ખુલ્લી ઓરડીમાંથી કોઇ શખ્સ ઓરડીમાંથી બોરનો કેબલ વાયર 25થી 30 ફુટનો, બે ચાર્જર બેટરીઅો, ઝટકા મશીન અને અેક વેલ્ડિંગ પેટી મળી રૂ.10 હજારની મત્તાની ચોરી કરી ગયો હતો. જે અંગે બોર માલીકે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

X
Patan - સરીયદ-ધનેરા રોડ પર બોરની ઓરડીમાંથી કેબલ સહિતની ચોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App