તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan કોમર્સ કોલેજના સ્પર્ધકો યુવા મહોત્સવમાં ઝળક્યા

કોમર્સ કોલેજના સ્પર્ધકો યુવા મહોત્સવમાં ઝળક્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : યુનિવર્સિટી પાટણ દ્વારા 30મો આંતરકોલેજ યુવા મહોત્સવ ત્રણ દિવસ માટે પાટણમાં યોજવામાં આવ્યો હતો. જેમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ટી એસ આર કોમર્સ કોલેજની છાત્રા પુજા જોશી પાશ્ચાત્ય કંઠે સંગીતમાં પ્રથમ ક્રમે આવી હતી જ્યારે જયેશ માળી સ્વર વાદ્ય વાંસળીવાદનમાં ત્રીજા ક્રમે આવી કોલેજને ગૌરવ અપાવ્યું હતું. આ ઉપરાંત પ્રવીણસિંહ ઝાલા, ધવલ રાજપુત, પરેશ માળી અને નિમિષા પટેલ પણ સારો દેખાવ કર્યો હતો. વિજેતાઓને કોલેજ પરિવાર બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...