તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીર માયા સ્મારક સમિતિના ચેરમેનની વરણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | વિરમાયા સ્મારક સમિતિની કારોબારી મિટિંગ રવિવારે સફાઈ વિદ્યાલય,ગાંધી આશ્રમ, અમદાવાદ મુકામે મળી હતી. જેમાં સર્વાનુમતે ઝવેરભાઈ ચાવડાની અનુમતીથી સાંસદ ડો.કિરીટભાઈ સોલંકીને વિરમાયા સ્મારક સમિતિના અધ્યક્ષ(ચેરમેન) તથા ઝવેરભાઈ ચાવડાની સ્થાપક અધ્યક્ષ તરીકે નિમણુંક કરી હતી તેમ અરૂણ સાધુએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...