પાટણમાં ગાયત્રી મંદિર પાસેથી એક્ટીવાની ચોરી

પાટણ | પાટણ શહેરના લીલીવાડી પાછળ આવેલ બાલાજી પાર્કમાં રહેતા ભાનુપ્રસાદ છગનલાલ પંડ્યા સીનીયર સીટીઝને તેમનું...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:11 AM
Patan - પાટણમાં ગાયત્રી મંદિર પાસેથી એક્ટીવાની ચોરી
પાટણ | પાટણ શહેરના લીલીવાડી પાછળ આવેલ બાલાજી પાર્કમાં રહેતા ભાનુપ્રસાદ છગનલાલ પંડ્યા સીનીયર સીટીઝને તેમનું હોન્ડા કંપનીનું એક્ટીવા ગાયત્રી મંદીર બહાર પાર્ક કરીને દર્શન કરવા ગયા હતા ત્યારે એક્ટવા કોઇ શખ્સ ચોરી કરી ગયો હતો. જે અંગે શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયા નોંધાવી હતી.

X
Patan - પાટણમાં ગાયત્રી મંદિર પાસેથી એક્ટીવાની ચોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App