• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - ડીસા | ડીસા-પાટણ ચાર રસ્તા પાસે શનિવારે બપોરે ડીસાથી પાટણ

ડીસા | ડીસા-પાટણ ચાર રસ્તા પાસે શનિવારે બપોરે ડીસાથી પાટણ

ડીસા | ડીસા-પાટણ ચાર રસ્તા પાસે શનિવારે બપોરે ડીસાથી પાટણ જતી બસ નંબર જીજે-18-વાય-4273 નું ટાયર અચાનક નીકળી જતા...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:11 AM
Patan - ડીસા | ડીસા-પાટણ ચાર રસ્તા પાસે શનિવારે બપોરે ડીસાથી પાટણ
ડીસા | ડીસા-પાટણ ચાર રસ્તા પાસે શનિવારે બપોરે ડીસાથી પાટણ જતી બસ નંબર જીજે-18-વાય-4273 નું ટાયર અચાનક નીકળી જતા અફડા-તફડી મચી ગઇ હતી. અકસ્માતના પગલે સદનસીબે જાનહાની ટળી હતી. બાદમાં ડીસા ડેપોના સ્ટાફ ઘટના સ્થળે પહોંચી બસ રિપેર કરી હતી. બનાવના પગલે ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

X
Patan - ડીસા | ડીસા-પાટણ ચાર રસ્તા પાસે શનિવારે બપોરે ડીસાથી પાટણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App