તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan રાધનપુરમાં નશાબંધી પદયાત્રાનું આયોજન યોજાયું

રાધનપુરમાં નશાબંધી પદયાત્રાનું આયોજન યોજાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણ જિલ્લાના રાધનપુરમાં નશાબંધી અંગે જન જાગૃતિ કેળવવા નશાબંધી અધિક્ષકની કચેરી પાટણ તથા લીલાવતીબેન મણીલાલ શાહ સાયન્સ કોલેજ, રાધનપુર અને અમરજયોત એજયુકેશન ટ્રસ્ટ રાધનપુરના સંયુકત ઉપક્રમે નશાબંધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નશાબંધી ખાતાના અધિકારીઓ તથા કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...