તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan જિલ્લા શક્તિ પ્રોજેક્ટના કો ઓર્ડીનેટર તરીકે લાલેશ ઠક્કરની નિમણૂક કરાઈ

જિલ્લા શક્તિ પ્રોજેક્ટના કો ઓર્ડીનેટર તરીકે લાલેશ ઠક્કરની નિમણૂક કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાની સૂચના અનુસાર ડેટા એનાલિસીસ ડિપાર્ટમેન્ટ દ્વારા શક્તિ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવેલ છે. જે પ્રોજેક્ટ ના પાટણ જિલ્લાના કોર્ડીનેટર તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરની વરણી સ્ટેટ કોર્ડીનેટર ડેટા એનાલીસીસ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ શક્તિ પ્રોજેક્ટ પ્રણય શુક્લા દ્વારા કરી છે.

પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલચ ઠક્કરને પક્ષ પ્રત્યેની વફાદારી અને તેઓની સૌની સાથે લઈ કામ કરવાની આગવી પદ્ધતિને ધ્યાને રાખી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયેલી તેઓના નામની દરખાસ્તને ધ્યાને રાખીને સ્ટેટ કો-ઓર્ડીનેટર ડેટા એનાલીસીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પાટણ જિલ્લાના શક્તિ પ્રોજેક્ટના કો ઓર્ડીનેટર તરીકે નિમણૂક કરાતા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...