તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરણીત મહિલા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંતલપુરતાલુકાના વાધપુરાગામની એક પરણિત મહિલાને પેદાસપુરા ગામના વિષ્ણુભાઇ ભુપતભાઇ ઠાકોરે તેના ધરની પાછળ મળવા માટે બોલાવી હતી પરંતુ મહિલાએ ના પાડતા તે શખ્સે તેને મારી નાખવાની ધમકી આપતા મહિલા બિકની મારી મળવા માટે આવી હતી. તે વખતે વિષ્ણુ ઠાકોરે મહિલાને બળજબરીથી બાઇક પર બેસાડી રાધનપુર લઇ ગયો હતો. ત્યાંથી બસ માફતે હિંમતનગર એક મંદિરમાં લઇ જઇને ત્રણ દિવસે સુધી રાખીને તેની મરજી વિરૂધ્ધ તેની સાથે દુષ્કર્મ આચરયું હતું બાદમાં તે શખ્સ મહિલાને બસમાં અમદાવાદ લઇ ગયો હતો.ત્યાંથી મહિલા પેશાબ કરવાના બહાને નિકળી ગઇ હતી. વારાહી આવી ગઇ હતી.

અંગે વારાહી પોલીસ મથકે મહિલાએ ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...