• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ખેતરમાંથી કેમ નિકળે છે તેમ કહિને મહિલાને માર માર્યો

ખેતરમાંથી કેમ નિકળે છે તેમ કહિને મહિલાને માર માર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | સિદ્વપુરશહેરમાં રહેતા પુષ્પાબેન જસંવતભાઇ સેનમાને તેમના વિસ્તાર ચાર શખ્સોએ શનિવારે સાંજના સુમારે કહેલ કે અમારા ખેતરમાંથી કેમ નિકળે છે તેથી તેમને કહેલ કે હુ સરકારી જમીનમાંથી ચાલુ છુ. તેમા તમારે સુ લેવાદેવા તેમ કહેતા શખ્સોએ ઉશ્કેરાઇ જઇને ગાળો બોલીને ધોકા, તલવાર, ધારીયુ જેવા હથિયારો લઇને આવીને ધોકાથી માર મારીને ઇજાઓ કરી હતી. અંગે મહિલાએ સિદ્વપુર પોલીસ મથકે ચાર શખ્સો સામે બાબુભાઇ મૂળાભાઇ સેનમા, ભરતભાઇ ગાભાભાઇ સેનમા, કનુભાઇ ગાભાભાઇ સેનમા અને ગાભાભાઇ ભિખાભાઇ સેનમાં સામે ફરિયાદ નોંધાવી હતી.