તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • બાલીસણા | પાટણ તાલુકાના મણુંદગામે બી.કે.અમીન હાઇસ્કુલ ખાતે રવિવારે પાટીદાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાલીસણા | પાટણ તાલુકાના મણુંદગામે બી.કે.અમીન હાઇસ્કુલ ખાતે રવિવારે પાટીદાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાલીસણા | પાટણ તાલુકાના મણુંદગામે બી.કે.અમીન હાઇસ્કુલ ખાતે રવિવારે પાટીદાર સમાજનો પ્ર.શિક્ષણ -ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં અનામતની બંધારણીય જોગવાઇ પાટીદાર સમાજના હાલની પરીસ્થિતી તેમજ રાજકીય સામાજીક શૈક્ષણિક બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. અખંડ પાટીદાર સમાજની હિમાયત કરતા વક્તાઓ ચિરાગ પટેલ,જગદિશ પટેલ, અવિનાશ ઠાકરે, આલોક નાથ સહિતનાએ હાલક કરી હતી. શિબિરમાં આસપાસના ગામમાંથી પાટીદાર મહિલાઓ યુવાનો વડીલો, અગ્રણીઓ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો