તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • યુનિ.ના કન્વેન્શન હોલના મામલે ઇસીબેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.ના કન્વેન્શન હોલના મામલે ઇસીબેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રઉત્તર ગુજરાત યુનિવર્સિટીની 16 મી માર્ચના રોજ મળેલી કારોબારીની બેઠકમાં ચર્ચાસ્પદ બનેલ કન્વેન્સન હોલના મુદ્દે ઉપસ્થિત તમામ ઇસી મેમ્બરોને તપાસ સમિતી ધ્વારા રજુ કરાયેલ રીપોર્ટની નકલ અભ્યાસ અર્થે આપવામાં આવી હતી.

જે નકલના અભ્યાસ બાદ ખાસ કિસ્સામાં કન્વેન્સન હોલના કોન્ટ્રાકટર ધ્વારા કરાયેલી ગેરરીતી તેમજ વધારાના હત્મ બાબતે સર્વાનુમતે નિર્ણય કરી ચુકાદો આપવા નકિક કરાયુ હતું.

યુનિવર્સિટીના કન્વેન્સન હોલની કામગીરી બાબતે કોન્ટ્રાકટર ધ્વારા કરાયેલી ગેરીરીત અને વધારાના કામ બાબતેના રીપોર્ટ અભ્યાસ બાદ 21 મી માર્ચ મંગળવારના રોજ ખાસ કિસ્સામાં યુનિવર્સિટીના કુલપતિ ડો.બી.એ.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ઇસી મેમ્બર્સની બેબઠક આયોજિત કરવામાં આવી છે.

જેમા઼ સર્વાનુંમતે કન્વેન્સન હોલના મુદ્દે નિર્ણય લેુવાશે તેવું યુનિવર્સિટીના કાર્યકારી કુલ સચિવ ડો.ડી.એમ.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો