તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં સત્યનારાયણ ભગવાનની કથા યોજાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણખાતે વયસ્કો નાગરીક દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનુ સુંદર આયોજન કરા્યુ હતુ. સિવાય સીટીઝન કાઉન્સીલ ખાતે પટેલ મંછાભાઇ માધાભાઇ પરિવારના યજમાન સ્થાને સત્યનારાયણ ભગવાનની કથા રખાઈ હતી.

પ્રસંગે કાઉન્સીલના તમામ સભ્યો હાજર રહ્યા હતા તથા કથા શ્રવણનો લાભ લઇ પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી. તથા સંસ્થાના પૂર્વ ઉપપ્રમુખ મહેન્દ્રભાઇ આચાર્ય તેમના મૃત્યુ નીમીતે શ્રધ્ધાંજલિ આપવામાં હતી. તથા સંસ્થામાં નવીન બનેલ સભ્ય પટેલ મણીલાલ વીઠ્ઠલદાસ, પટેલ ભીખીબેન શંકરલાલ, પટેલ હરિબેન વેલીરામ, શાહ ધીરજલાલ નરોત્તમભાઇ તથા જેઓના જન્મ દિવસ હતા તેઓનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તથા ફોટા સાથેની ડીરેક્ટરી બનાવવા માટેની સંપાદન સમીતીની રચના કરવામાં આવી હતી. પ્રસંગે કથાના યજમાન પટેલ મંછાભાઇ માધાભાઇ પરિવાનુ સ્વાગત કરવામાં અાવ્યુ હતુ. તથા કાર્યક્રમ સંચાલન સંસ્થાના મંત્રી પટેલ રમણલાલ હીરાલાલ અને મોહનભાઇ કેવળદાસ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો