તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુંટણી લડવા ઈચ્છુક કોંગીઓને રૂબરૂ સાંભળ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નાંણાકિય વર્ષ પૂર્ણ થવાનો ગણતરીના દિવસો આડે છે ત્યારે કુલ 4.55 કરોડનો વેરો વસુલવાનો બાકી છે

ગુજરાતપ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી વિધાનસભાની ચુંટણી લડવા ઇચ્છુક કાર્યકર્તાઓને રૂબરૂ સાંભળવા સોમવારે અમદાવાદ ખાતે ગાંધી કન્વેન્સન હોલ ખાતે બોલાવવામાં આવ્યા હતા.

પાટણ જિલ્લા માંથી પણ આગામી વિધાનસભાની ચુંટણી લડવા ઇચ્છુક 32 જેટલા કાર્યકરોએ હાજરી આપી પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમક્ષ પોતાનો બાયોડેટા અને રજુઆત કરી હતી. જ્યારે પ્રદશ સમિતિ દ્વારા તમામ કાર્યકરોને સાંભળી જે તે ચુંટણી લડવા ટીકીટ મળે તેને સહકાર આપવાની અપીલ કરવામાં આવી. હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યુ હતુ.

નબળી કામગીરી હશે તો તલાટીના ખાનગી એહવાલમાં નોંધ થશે

અંગેજિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજ્યુગુરૂએ જણાવ્યુ હતું કે વેરાવસુલાત કરવા માટે તમામ ટીડીઓને સુચના આપવામાં આવી છે. રાધનપુર અને શંખેશ્વરમાં કામગીરી પણ શરૂ થઇ ગઇ છે. પરંતુ વેરા વસુલાતમાં જે પંચાયતની નબળી કામગીરી હશે તે તલાટીના ખાનગી એહવાલમાં નોધ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો