તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવ ગૂનામાં નાસતા-ફરતા 2 આરોપી ઝબ્બે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | બનાસકાંઠાપેરોલ ફ્લો સ્કવોર્ડના પીએસઆઇ આર.કે. પરમારે સ્ટાફ સાથે સોમવારે થરાદ તાલુકાના દાંતીયા ગામેથી નાસતા-ફરતા પ્રવિણ ઉર્ફે પવલો શિવાભાઇ માજીરાણા અને વેલાભાઇ શિવાભાઇ માજીરાણાને ઝડપી લીધા હતા. જે બન્ને ડીસા, દિયોદર, ભીલડી તેમજ પાટણના વાગડોદ, રાધનપુર પોલીસ મથકમાં નોંધાયેલા જુદાજુદા નવ પશુ ચોરીના ગૂનામાં 7 વર્ષથી નાસતા-ફરતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો