તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ જિ.પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો

પાટણ જિ.પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણના સર્કિટ હાઉસ ખાતે ભાજપના વરિષ્ઠ આગેવાનોની બેઠક શુક્રવાર સવારે યોજાઈ હતી. કોંગ્રેસના 8 બળવાખોર સદસ્યો ભાજપમાં જોડાઈ હતા.જેમાં સાંસદ લીલાધરભાઈ વાઘેલા, મંત્રી દિલીપજી ઠાકોર, બળવંતસિંહ રાજપુત, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, રણછોડભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ, જિલ્લા પ્રભારી મયંક નાયક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ જોડાતા પાટણ જિલ્લા પંચાયત ભાજપ શાસિત બની ગઈ હતી. અને જિલ્લા પંચાયતના નવા પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ અને ઉપપ્રમુખ જોયતીબેન ઠાકોર ચાર્જ સાંભળ્યો હતો. જેમને ભાજપના આગેવાનો કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...