તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમય | બપોરે 03 : 05

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમય | બપોરે 03 : 05

સ્થિતિ | પાટણસિદ્ધપુર ચોકડી પાસે મહેસાણા અર્બન બેન્કના એટીએમ મશીન પાસે ઉભેલા રમેશભાઇ ચોહાણે જણાવ્યું હતું કે તેઓને નાણાની જરુર હોવાથી ગુંગડી ,હીંગળાચાચર, ગંજબજાર, એચડીએફસી,આઇડીબીઆઇ સહીત 6 એટીઅમ પર ફરવા છતાં ખાલી હાથ રહ્યા હતા. હવે અહીં ચાલુ મળ્યું છે.

સ્થિતિ | પાટણસિદ્ધપુર ચોકડી પાસેની મહેસાણા અર્બન બેંકના એટીએમ પર લાઇનમાં ગયોઠવાયેલા શૈલેષભાઇ જોષીએ જણાવ્યું હતું કે ચાલુ દિવસે એટીઅમ બંધ હોય તો લોકો બેંકમાં જઇ વ્યવહાર કરી શકે પણ બેંકમાં રજા હોય ત્યારે એટીએમ બંધ હોય તે યોગ્ય નથી.હાલે પ્રસંગો ચાલી રહ્યા છે ત્યારે પૈસાની તીવ્ર જરૂર રહે છે.

{બેંક બંધ હોય ત્યારે ATM તો ચાલુજ હોવા જોઇએ

{પૈસા લેવા એટીએમ પર ચક્કર માર્યો

અન્ય સમાચારો પણ છે...