તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • કે.કે.ગર્લ્સ સંકુલમાં અર્થ પ્રોટેકટર્સ દ્વારા 300 રોપાઓનું વાવેતર કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કે.કે.ગર્લ્સ સંકુલમાં અર્થ પ્રોટેકટર્સ દ્વારા 300 રોપાઓનું વાવેતર કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંશ્રીમતી કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલના પ્રાંગણમાં લીમડા, આંબલી ,બોરસલ્લી ,પારસ પીંપળો ,બદામ, અરીઠા, કરેણ ,શીરસ, મહુડા સહિતના 300 રોપા શાળાના સંકુલમાં રોપાયા હતા. પ્રસંગે શાળાના આચાર્યા ગોમતીબેન પટેલ, શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને અર્થ પ્રોટેકટર્સના હાર્દિક પટેલ, રોહિત પ્રજાપતિ, વરદા મહેતા, નિધી પ્રજાપતિ સહિતના સભ્યોની હાજરીમાં વૃક્ષારોપણ કરી તેને ઉછેરવાની જવાબદારી શાળાના બાળકોને સોંપવામાં આવી હતી તેમજ તેના ઉપર નિરીક્ષણ શાળાના શિક્ષકો દ્વારા રાખવામાં આવશે તેવું નક્કી કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો