તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |આદર્શ વિદ્યાલય ખાતે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આઝાદીને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |આદર્શ વિદ્યાલય ખાતે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આઝાદીને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |આદર્શ વિદ્યાલય ખાતે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આઝાદીને યાદ કરી શહિદોની કુરબાની વિશે વિદ્યાર્થીઓએ વક્તવ્ય આપ્યુ હતું. પ્રથમ ક્રમે પ્રિયંક પંચાલ, બીજા ક્રમે વેદાંત રાવલ અને અશ્વિન ચૌધરી રહ્યા હતા. નિર્ણાયક તરીકે ભરતભાઇ ચૌધરી અને આકાશભાઇ પટેલ હાજર રહ્યા હતા.

પાટણમાં આદર્શ વિદ્યાલયમાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો