પીપળ ગામે ઉજાણી પ્રસંગે ગરબાની રમઝટ જામી

પાટણ : પાટણ જિલ્લાના પીપળ ગામે શનિવારના દિવસે સમસ્ત ગ્રામજનો ઘરેથી હૂલ્લામાં સીધું બરતણ લઈને માથે ઉપાડી ગામના...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:05 AM
Patan - પીપળ ગામે ઉજાણી પ્રસંગે ગરબાની રમઝટ જામી
પાટણ : પાટણ જિલ્લાના પીપળ ગામે શનિવારના દિવસે સમસ્ત ગ્રામજનો ઘરેથી હૂલ્લામાં સીધું બરતણ લઈને માથે ઉપાડી ગામના ચોકમાંથી સમગ્ર ગામના વાગતાં ઢોલે માથે ઉપાડી ગામના પાદરે સૌ પોત પોતાની રીતે રસોઇ બનાવીને ત્યાં ભોજન કરે છે અને ત્યાર બાદ ગરબા રમઝટ કરી હતી.

X
Patan - પીપળ ગામે ઉજાણી પ્રસંગે ગરબાની રમઝટ જામી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App