Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - વડાપ્રધાન જન્મ દિને પાટણમાં બ્લડ ડોનેશન કેમ્પ

વડાપ્રધાન જન્મ દિને પાટણમાં બ્લડ ડોનેશન કેમ્પ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:05 AM

Patan News - પાટણ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 68માં જન્મદિન પ્રસંગે રવિવારે મોઢ-મોદી સમાજ પાટણ દ્વારા શહેરના બુકડી...

  • Patan - વડાપ્રધાન જન્મ દિને પાટણમાં બ્લડ ડોનેશન કેમ્પ
    પાટણ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 68માં જન્મદિન પ્રસંગે રવિવારે મોઢ-મોદી સમાજ પાટણ દ્વારા શહેરના બુકડી વિસ્તારમાં આવેલ કેશવ વાડીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 68 બોટલ બ્લડની એકત્રિત કરવામાં આવી હતી.આ કેમ્પમાં પાટણના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ રણછોડભાઇ દેસાઇ, શહેર ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, મોદી સમાજના અગ્રણી ડો જયેશ મોદી, વસંત મોદી, આશિષ મોદી, સંજય મોદી, ગૌરવ મોદી, સંજયભાઈ કે મોદી સહિતના યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ