પાટણના કાજીવાડા યંગ કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ

પાટણ : ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહંમદ પયગંબર સાહેબની યાદમાં મોહરમના પાંચમા ચાંદ નિમિત્તે કાજીવાડા યંગ કમિટી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:05 AM
Patan - પાટણના કાજીવાડા યંગ કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ
પાટણ : ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહંમદ પયગંબર સાહેબની યાદમાં મોહરમના પાંચમા ચાંદ નિમિત્તે કાજીવાડા યંગ કમિટી દ્વારા રવિવારે ભૂરેખાનના ડેલામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં 51 જેટલી બ્લડની બોટલો એકત્ર કરી હતી. મુસ્લિમ સમાજના આરીફ બાપુ દિવાન, માજિદખાન રાઉમા, યાસીન મિર્ઝા, મુનાવરખાન બલોચ, ભુરાભાઈ સૈયદ, આરીફ હુસેન સૈયદ સહિતના યુવાનોએ ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરએ ઉપસ્થિત રહ્યા હતા.

X
Patan - પાટણના કાજીવાડા યંગ કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App