• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - ભાનુપ્રસાદ વણકરની સાતમી માસિક પૂણ્યતિથિ નિમિત્તે પાટણમાં પીપળાના વૃક્ષ વાવીને શ્રદ્ધાંજલિ આપી

ભાનુપ્રસાદ વણકરની સાતમી માસિક પૂણ્યતિથિ નિમિત્તે પાટણમાં પીપળાના વૃક્ષ વાવીને શ્રદ્ધાંજલિ આપી

પાટણ : સમાજના હક્ક અધિકારો માટે લડતા લડતા પોતાના દેહનું બલિદાન આપનાર ભાનુપ્રસાદ વણકરની સાતમી માસિક પૂર્ણતિથિ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:05 AM
Patan - ભાનુપ્રસાદ વણકરની સાતમી માસિક પૂણ્યતિથિ નિમિત્તે પાટણમાં પીપળાના વૃક્ષ વાવીને શ્રદ્ધાંજલિ આપી
પાટણ : સમાજના હક્ક અધિકારો માટે લડતા લડતા પોતાના દેહનું બલિદાન આપનાર ભાનુપ્રસાદ વણકરની સાતમી માસિક પૂર્ણતિથિ નિમિત્તે પાટણ બગવાડા દરવાજા, ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પીપળાના વૃક્ષ વાવી સ્વ. ભાનુપ્રસાદ વણકરને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ સંકલ્પ સંસ્થા, નવસર્જન ટ્રસ્ટ, સમાનતા વિચાર મંચ અને ત્રિશરણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાખ્યો હતો. જેમાં રાજેન્દ્ર હિરવાણીયા, નરેન્દ્રભાઈ પરમાર, મનોજ પરમાર, અશોકભાઈ પરમાર, સુનિલ ભીલ, મનોજભાઈ વાઘેલા, ચિરાગ મકવાણા, મયંક શ્રીમાળી વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

X
Patan - ભાનુપ્રસાદ વણકરની સાતમી માસિક પૂણ્યતિથિ નિમિત્તે પાટણમાં પીપળાના વૃક્ષ વાવીને શ્રદ્ધાંજલિ આપી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App