Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - પાટણના ડેર ગામે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનો શુભારંભ

પાટણના ડેર ગામે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનો શુભારંભ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:05 AM

પાટણ : પાટણના ડેર ગામે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજ્યગુરૂ,...

  • Patan - પાટણના ડેર ગામે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનો શુભારંભ
    પાટણ : પાટણના ડેર ગામે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજ્યગુરૂ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.એમ.પરમાર અને જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ, મયંક નાયક વગેરેની ઉપસ્થિતિમાં સ્વચ્છતા રેલી, સ્વચ્છતા શપથ, ગ્રામ સફાઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લાઈવ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના અગ્રણી ચમનજી ઠાકોર, મંગાજી ઠાકોર, સી.ડી.એચ.ઓ. ડો. અલ્પેશ સાલવી, ઇન્ચાર્જ નાયબ ડીડીઓ શૈલેષ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને કાર્યકરો તેમજ ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ