પાટણમાં 4 કરોડના કામો માટે ટેન્ડરોની ચકાસણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ| પાટણ શહેરમાં આગામી દિવસોમાં 14 મા નાણાપંચની વર્ષ 2016/17ની ગ્રાન્ટ, યુડીપી78ની ગ્રાન્ટ, અોજી વિસ્તારની વર્ષ 2016ની અંદાજે રૂ. 4 કરોડની ગ્રાન્ટમાંથી રોડ રસ્તા બ્લોક પીચીંગ અને ખુલ્લી જગ્યામાં શોપીંગ સેન્ટરોના કામો કરાનાર છે. જેના અોનલાઇન ટેન્ડરો બહાર પાડવામાં અાવેલ હતા. જેની ચકાસણી મંગળવારે ચીફ અોફીસર અાર.અેચ.પટેલની હાજરીમાં કરાઇ હતી. અા કામો ટુંક સમયમાં હાથ ધરાનાર છેે.

અન્ય સમાચારો પણ છે...