• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલીત વિધાબેન દીપચંદ

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલીત વિધાબેન દીપચંદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલીત વિધાબેન દીપચંદ ગાર્ડીચેરના ઉપક્રમે વર્ષ 2016-17 દરમયાન વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના વર્ગોનું આયોજન હાથ ધરાયું હતું જેમાં ભાગ લીધેલ વિધારર્થીઓ પૈકી 75 જેટલા વિધાર્થીઓએ વિવિધ પરીક્ષામાં ઉત્તિર્ણ થઇ યુનિવર્સીટીને ગૌરવ અપાવ્યું છે.ગાર્ડીચેરના સૂત્રોએ જણાવ્યા મુજબ તાલીમવર્ગમાં બીન સચિવાલય વર્ગ 3, જીપીએસસી વર્ગ 3, જીપીએસસી ડેપ્યુટી એસ.અો., કોન્સ્ટેબલ, સ્પીપા, યુજીસી નેટ, સ્લેટ, તલાટી, જીપીએસસી વર્ગ 1,2 તેમજ ટેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો યોજાયા હતા. જેમાં તાલીમ મેળવનાર 75 જેટલા વિદ્યાર્થીઓએ ચીફ ઓફીસર, લેક્ચરર, તલાટી, પોસ્ટલ સેવા, એકાઉન્ટ ઓફીસર, ટ્રાયબલ ઓફીસર, ફોરેસ્ટર જેવા હોદ્દા પર પસંદ થયા છે.

અન્ય સમાચારો પણ છે...