તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ABVP દ્વારા ગુરૂવંદના અને વિદ્યાર્થી દિવસની ઊજવણી કરાઇ

ABVP દ્વારા ગુરૂવંદના અને વિદ્યાર્થી દિવસની ઊજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | અખીલભારતીય વિદ્યાર્થી પરિષદ ધ્વારા સોમવારના રોજ કોલેજ કેમ્પસ યુનિવર્સિટી કેમ્પસ સહિત શૈક્ષણિક ભવનોમાં ગુરૂવંદના તેમજ વિદ્યાર્થી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.એબીવીપી ધ્વારા કોલેજ કેમ્પસમાં આયોજિત કરાયેલા ગુરૂવંદના કાર્યક્રમમાં આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ ર્ડા.લલીત પટેલ, સહિતનાઓ ઉપસ્થિત રહિ ગુરૂમહિના વિશે માર્ગદર્શન આપ્યુ હતું. જયારે યુનિવર્સિટીના બીબીએ ભવન ખાતેના કાર્યક્રમમાં યુનિ.ના પરીક્ષા નિયામક મિતુલ દેલીયાએ ગુરૂવંદના કાર્યક્રમ ફકત ગુરૂપૂર્ણીમાં એજ કરના કાયમ ગુરૂજીની આગાનુ પાલન કરવાની શીખ આપી હતી. તેઓએ ABVPની વિદ્યાર્થી બહ્મ સમસ્યાઓની સાથે તેનું સોલ્યુશન પણ અપાતુ હોય તે ને સરાહનીય લેખાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...