• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અંડર 19 બાસ્કેટ બોલ સ્પર્ધામાં ચેમ્પિયન

પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અંડર 19 બાસ્કેટ બોલ સ્પર્ધામાં ચેમ્પિયન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણ જિલ્લાએ આયોજિત અન્ડર 19 ભાઇઓની બાસ્કેટ બોલ સ્પર્ધામાં ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલની બાસ્કેટ બોલ ટીમ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બની છે. શાળાના વ્યાયામ શિક્ષક વિશાલ ધોબી, દિનેશ દેસાઇ, સંસ્થાના આચાર્ય રાજેન્દ્રસિંહ મલવાલ અને સંસ્થાના એકઝીક્યુટિવ ડાયરેકટર જે.એચ.પંચોલીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...