વારાહી શાળામાં ગણિત- વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

પાટણ : જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત અને ડાયટ પાટણ સંચાલિત સીઆરસી વારાહી 2નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન વારાહી પે...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:01 AM
Patan - વારાહી શાળામાં ગણિત- વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
પાટણ : જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત અને ડાયટ પાટણ સંચાલિત સીઆરસી વારાહી 2નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન વારાહી પે સેન્ટર શાળા 2માં આયોજન કરવામાં આવ્યું. આ ટીપીઈઓ ટી.એસ. સાધુ તેમજ વડીલ શિક્ષકો ચૌધરી મહાદેવભાઈ, સોલંકી સોમાભાઈ તેમજ અન્ય સેન્ટરના શિક્ષકો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું. અને ભાગ લીધેલ તમામ બાળકોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું. સાદપુરા પ્રા.શાળાના આચાર્ય પીયૂશકુમાર સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

X
Patan - વારાહી શાળામાં ગણિત- વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App