• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - સ્ટેટ બેન્ક ચાણસ્માનાં નવ નિયુક્ત મેનેજરને સત્કાર્યા

સ્ટેટ બેન્ક ચાણસ્માનાં નવ નિયુક્ત મેનેજરને સત્કાર્યા

પાટણ : જાયન્ટ્સ ચાણસ્મા દ્વારા ભારતીય સ્ટેટ બેન્ક ચાણસ્માના નવ નિયુક્ત મેનેજર કે.કે.ખત્રી ની નિમણુંક થઈ હાજર થતાં...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:01 AM
Patan - સ્ટેટ બેન્ક ચાણસ્માનાં નવ નિયુક્ત મેનેજરને સત્કાર્યા
પાટણ : જાયન્ટ્સ ચાણસ્મા દ્વારા ભારતીય સ્ટેટ બેન્ક ચાણસ્માના નવ નિયુક્ત મેનેજર કે.કે.ખત્રી ની નિમણુંક થઈ હાજર થતાં તેમને જાયન્ટસ ચાણસ્માના પ્રમુખ બિપીનભાઇ પટેલ, ફેડરેશનના વાઇસ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, સેક્રેટરી ચંદુભાઈ પટેલ,તથા બેંકના આસી.મેનેજર રાવ ,સુનિલભાઈ ગોસ્વામી,દિનેશભાઇ સોલંકી સહિતનાએ હાજરીમાં તેમને સત્કારવામાં આવ્યા હતા.

X
Patan - સ્ટેટ બેન્ક ચાણસ્માનાં નવ નિયુક્ત મેનેજરને સત્કાર્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App