પાટણમાં ખુલ્લા પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી

પાટણ : પાટણના ગુંગડી તળાવની સામે આવેલ નરનારાયણ સોસાયટીની બાજુમાં આવેલ દશામાના મંદિરના ગેટ આગળ ખુલ્લામાં...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:01 AM
Patan - પાટણમાં ખુલ્લા પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી
પાટણ : પાટણના ગુંગડી તળાવની સામે આવેલ નરનારાયણ સોસાયટીની બાજુમાં આવેલ દશામાના મંદિરના ગેટ આગળ ખુલ્લામાં તાંજેતરમાં પાર્ક કરેલા મોટર સાયકલ જીજે 24 એન 1264 નું તસ્કરે ઉઠાંતરી કરી હતી. આ અંગે ગૌરાંગ વાલજીભાઇ સોલંકીએ પાટણ બી ડીવીઝન પોલીસ મથકે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

X
Patan - પાટણમાં ખુલ્લા પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App